News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

YSRCPના મહિલા નેતા ડી. રેવતીની ટોલ બૂથ પર દાદાગીરી, કર્મચારીને લાફો મારી દીધો

વીડિયો ડેસ્કઃ આંધ્ર પ્રદેશમાં YSRCPના મહિલા નેતા ડી. રેવતીની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. ગુંટુર જિલ્લાના કાજા ટોલ પ્લાઝા પર ડી. રેવતીએ કર્મચારીઓ સાથે મારામારી કરી છે. કર્મચારીઓએ ટોલ બૂથ પર ગાડી રોકતા ડી. રેવતી નીચે ઉતરી ગયા અને જાતે જ બેરિકેડ હટાવી દીધા. કર્મચારીએ ટોલ ભરવાનું કહેતા તેનો કોલર પકડી લીધો અને જોતજોતામાં તેને લાફો મારી દીધો હતો. બુધવારે બનેલી આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
YSRCP women leader d. Grandpa at Revati's toll booth, stabbed the employee


from Divya Bhaskar https://ift.tt/373y6Nc

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ